હું ગોરો છોકરો ને તું,નમણી સ્હેજ ભીને વાન,

તું નથી રાધા, ને હુંય નથી કાંઇ કહાન

ચાલ જઇએ રંગે રમવા, વાત મારી માન

રંગે રમીયે એવા કે, જરાય રહે નહિ ભાન

તારા શબ્દો સાંભળી, મને ન રહે જરા પણ સાન

સ્થળ ભુલું,સમય ભુલું એવું આવે તાન

હું ગોરો છોકરો ને તું,નમણી સ્હેજ ભીને વાન,

પરિન્દ

Advertisements