હું સ્ત્બ્દ્ધ છું
કારણ નિશબ્દ છું,

હું શુન્ય છું કારણ
સૌ મુલ્યોનો આધાર છું,

હું ક્લ્પ્ના માં છું
કારણ દર્દ થી યથાર્થ છું,


હું નિશાચર છું કારણ
દીન માં સામ્ય છું,

હું અશ્રુમાં છું કારણ

તમારા માં શામિલ  છું,

હું નિશબ્દ છું કારણ
નિસ્વાર્થ પ્રેમ માં છું…..!

ચાર્મિ

Advertisements