શબ્દ એ બ્રહ્મ છે, શરુ કરીએ છીએ મનોજભાઈ ખંઢેરીયાના શબ્દો  થી

છે અહીંની રસમો જુદીને રીવાજોય નોખા
અમારે મન તો શબ્દ એજ  કંકુ  ને ચોખા

મારુ નામ પરિન્દ છે મને નાનપણ થી જ વાંચવાનો ખુબ શોખ અને એજ શોખે મને સાહિત્ય તરફ વાળ્યો અને એમાથી શરુઆત થઈ લખવાની,

અત્યારે હુ જર્નાલીઝમ મા અભ્યાસ કરુ છુ, અને મને આશા છે કે આપ સૌ મને કોઈ સારી ટીવી ચેનલ મા જોઈ શકશો

મારો સપર્ક આપ ઈ-મેઈલ ઉપર કરી શકશો..

parind11@rediffmail.com

Advertisements

17 Responses to “મારા વિશે”

 1. Vishvas Says:

  જય શ્રીકૃષ્ણ પરિન્દ,
  આપને તથા આપના સમગ્ર પરિવારને મારા વતી દિપાવલીની શુભકામનાઓ અને નવું વર્ષ મંગલમય રહે તેવી અભ્યર્થના. તથા સારા કેરિયર માટે શુભકામનાગુજરાતી બ્લોગ-જગતમાં આપનું સ્વાગત છે. અભિનંદન.આપનો બ્લોગ જલદીથી સમાવેશ કરીશ.
  ડૉ.હિતેશ્


 2. પ્રિય મિત્ર પરિન્દભાઈ
  તમારા નામ જેટલા જ ૢતમારા મધ મીઠા શબ્દો બદ્લ આભાર. તમારો નવોદિતોને આગળ લાવવાનો પ્રયાસ નૂતન વર્ષમાં સફળ રહે અને જર્નાલિઝલમાં કર્યા બાદ તમે – યલો જર્નાલિઝમથી દૂરની- એક અલગ કેડી પર આગળ વધો એવી મંગલ કામના કરું છું તમને અને તમારા સમસ્ત પરિવારને માર નૂતન વર્ષાભિનંદન્

  કમલેશ પટેલ

 3. chandravadan Says:

  Dear Parinndra….NICE BLOG ! Thanks for yoir visit & your Commeent on CHANDRAPUKAR>>>>Chandravadan KAKA


 4. ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.


 5. પ્રિય મિત્ર પરિન્દભાઈ
  આપના બ્લોગની પ્રથમ વખત અનાયસે લીંક મળી,….હાર્દિક શુભેચ્છાઓ
  શ્રી ગાયત્રી જ્ઞાન મંદિર – જેતપુર ના ગુજરાતી બ્લોગ-જગતમાં 200 પોસ્ટ અપડેટ કરી રહ્યો છું.
  નેટ જગતનાં ગુજરાતી બ્લોગને “નેટ જગતનાં ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી” પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
  Please visit my blog :…
  http://gaytrignanmandir.wordpress.com/

 6. Pinki Says:

  hii parind

  happy new year

  welcome to gujarati blog world

 7. Paresh Dave Says:

  Hi Parind,

  Hope you r fine

  actually I m little busy with my TV work..One day match and Ranji Trophy match r going on and we hav hactic work…

  anyway…

  wish you a warm days ahead

  By

  Paresh Dave

 8. Vishvas Says:

  જય શ્રીકૃષ્ણ પરીન્દ,
  આજે દેવદિવાળીના શુભ અવસરે ફરી એકવાર ગુજરાતી વેબ-જગતને અપડેટ કરી મૂકી રહ્યો છું.જેમાં વલોણૂં નો પણ સમાવેશ કરેલ છે…દેવદિવાળીની શુભકામનાઓ.

 9. Vishvas Says:

  pls keep visiting and give ur response on
  http://drmanwish.wordpress.com/

  with regards,
  Dr.Hitesh Chauhan ‘vishvas’


 10. Dear Parind,

  I did read and will stay in touch.
  Good start.
  Best yet to come!

  Rajendra

  http://www.bpaindia.com
  http://www.yogaeast.net


 11. ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
  આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
  વિભાગમાં સમાવેશ કરેલ છે…
  (Last updated on: November 27, 2008 By Kantilal Karshala)

  http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/

 12. Ramesh Patel Says:

  let us fly with good thoughts.
  Enjoyed your blog.

  Ramesh Patel(Aakashdeep)

 13. Harsh Says:

  What a blunder….I found it waste. None of creation are helpful.

 14. Harsh Says:

  What a blunder….I found it waste. None of creation are helpful. junk website.. stop messing up internet environment and begin black spot to it.

 15. seta anand Says:

  parind bhai
  maja avl.
  aage badho….ham sath sath heee…

 16. source Says:

  This is a wonderful site, could you be interested in doing an interview regarding just how you produced it? If so e-mail me personally!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s