આપણા આજના કવિ શ્રી મેહુલભાઇ દવે રાજકોટ જીલ્લાના નિવાસી નાયબ કલેક્ટર છે,
અને ઘણા વર્ષો થી વહીવટી સેવા માં કાર્યરત છે, કાર્યની અતી વ્યસ્તતા હોવા છતા
પણ સુંદર સાહીત્ય સર્જન કરે છે,
હું પ્રેમ નો પ્રવાહ છું હું ‘અલખ નો અંશ’ છું
ઉખેડી શકો તો ફેંકો હું ‘અંગદ નો વંશ’ છું
રાખમાંથીયે બેઠો થઇશ હું ‘હુમા’ નું મુળ છુ
અંત: મેલું ક્યાં કર્યુ? હું ‘કબીર નું કુળ’ છું
જોગણ થઈ જીવી શકુ હું ‘મીરાનું મલીર’ છું
કરમાં કરતાલ લઈ શકું હું ‘નરસૈયાનું હીર’ છું
શ્યામ સમીપે સદા રહું હું ‘સૂરદાસનો સૂર’ છું
સદા અજપાજપ જપ્યા કરું હું ‘નારાયણનું નૂર’ છું
November 11, 2008 at 9:34 am
Hi Mehulbhai its nice Kavita form you….very nice…..thank you for your effort for our blog.,,,Please keep it up here….
Charmi
November 12, 2008 at 7:33 pm
Dear friend parind
best luck and best wishes for the exam!
don’t worry everything will be all right!
just go and hit the deck!
kamlesh
http://kcpatel.wordpress.com
November 13, 2008 at 5:43 pm
Best of Luck for your exam!!!